Sabarkantha : આંગડિયા કર્મચારીનું અપહરણ કરી લૂંટ ચલાવાઈ
ગુજરાતના સાબરકાંઠામાં આંગડિયા કર્મચારીનું અપહરણ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.ખેડબ્રહ્માથી હિંમતનગર આવેલા કર્મચારીનું કારમાં આવેલા ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું.
ગુજરાતના સાબરકાંઠામાં(Sabarkantha) આંગડિયા કર્મચારીનું(Angadiya Firm)અપહરણ કરી લાખો રૂપિયાની લૂંટ(Loot) ચલાવવામાં આવી છે..ખેડબ્રહ્માથી હિંમતનગર આવેલા કર્મચારીનું કારમાં આવેલા ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું.પોલીસનું કહેવું છે કે આરોપીઓએ રૂપિયા 3.70 લાખ રોકડ અને અન્ય દાગીના મળી 5.50 લાખની લૂંટ ચલાવી છે અને કર્મચારીને ઈડરના કાબસો નજીક બિનવારસી છોડી ફરાર થઈ ગયા હતા.હાલ તો પોલીસ ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Porbandar : માછીમારીઓના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ મુદ્દે કોસ્ટ ગાર્ડ અને માછીમારો વચ્ચે બેઠક
આ પણ વાંચો : Ahmedabad: કોરોનાના પગલે સપ્તક સંગીત સમારોહ ઓનલાઇન પ્રસારિત કરાશે