Gujarat સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરોને ભેટ, 7માં પગારપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે
સાતમાં પરાગપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે રક્ષાબંધનની ભેટ આપી
Gujarat: ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો તથા GMERS મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પરાગપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે.
આ રીતે સાતમાં પરાગપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે (Nitin Patel) રક્ષાબંધનની ભેટ આપી છે.
આ પણ વાંચો: FIA: ભારતમાં ફોર્મ્યુલા રેસિંગ પરત ફરશે, હૈદરાબાદમાં f4 રેસિંગ ચેમ્પિયનશીપનુ આજે ઉદ્ઘાટન
આ પણ વાંચો: LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર જાણો અહેવાલમાં
Latest Videos