Rajkot Video: દશેરાને લઈ વિશ્વ હિન્દુ પરિષદે કરી વિશેષ વ્યવસ્થા, રાવણ અને કુંભકર્ણ સાથે મેઘનાથના પૂતળાનું કરાશે દહન
આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં દશેરાનો રાવણ દહન કાર્યક્રમ યોજાશે કરવામાં આવશે. જે 24 ઓક્ટોબરે સાંજે 7 કલાકે દરમિયાન રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે આવશે. રાવણ દહન કાર્યક્રમને લઇ રેસકોર્ષ મેદાનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે રાવણ દહન કાર્યક્રમને લઇ તૈયારીઓ શરૂ કરી છે.રાવણના 60 ફૂટ ઉંચા પૂતળાનું દહન કરવામાં આવશે.
Rajkot: રાજ્યમાં બધી જ જગ્યાએ નવરાત્રીના નવ દિવસ પૂરા થયા પછી આવતી દશેરાની તડામાર તૈયારી કરતા હતો. જેમાં લોકો રાવણદહનમાં અનેક વિવિધ થીમ આધારે પણ દશેરાના કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યાં આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં દશેરાનો રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવશે. જે 24 ઓક્ટોબરે સાંજે 7 કલાકે દરમિયાન રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે આવશે.
રાવણ દહન કાર્યક્રમને લઇ રેસકોર્ષ મેદાનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે રાવણ દહન કાર્યક્રમને લઇ તૈયારીઓ શરૂ કરી છે.રાવણના 60 ફૂટ ઉંચા પૂતળાનું દહન કરવામાં આવશે.આ સાથે જ કુંભકર્ણ અને મેઘનાથના 30 -30 ફૂટ ઉંચા પૂતળાનું પણ દહન કરવામાં આવશે.એટલું જ નહીં રાવણ દહન સાથે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવશે.
