AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : ઑમિક્રૉનને લઇને રાહતના સમાચાર,  પ્રથમ ઑમિક્રૉન સંક્રમિત યુવાનના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા

RAJKOT : ઑમિક્રૉનને લઇને રાહતના સમાચાર, પ્રથમ ઑમિક્રૉન સંક્રમિત યુવાનના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 3:58 PM
Share

રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના (Corona in students) સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહરેમાં આવેલી SNK સ્કૂલના 3 વિદ્યાર્થીને કોરોના થયો છે. ત્યારે RKC સ્કૂલનો 1 વિદ્યાર્થી કોરોના સંક્રમિત (Corona Positive) થયો હોવાનું માલુમ થયું છે.

રાજ્યમાં ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટમાંથી એક રાહતરૂપ સમાચાર આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના પ્રથમ ઓમિક્રોન સંક્રમિત યુવાનના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. યુવાન રાજકોટ જિલ્લામાં પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. હવે જ્યારે આ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે ટૂંક સમયમાં જ તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. હાલ ઓમિક્રોન વોર્ડમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના (Corona in students) સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહરેમાં આવેલી SNK સ્કૂલના 3 વિદ્યાર્થીને કોરોના થયો છે. ત્યારે RKC સ્કૂલનો 1 વિદ્યાર્થી કોરોના સંક્રમિત (Corona Positive) થયો હોવાનું માલુમ થયું છે. જનાચી દઈએ કે SNKના વિદ્યાર્થીઓની ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે. જેનાથી તંત્રની ચિંતા વધી છી. તો SNK સ્કૂલમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે.

તમને જણાવી દઈએ કે આ કેસ 26 ડિસેમ્બરે જ સામે આવ્યા છે. જેમાં SNK ના 3 વિદ્યાર્થી, 1 શિક્ષક તથા મહાત્મા ગાંધી સ્કુલનાં 1 વિદ્યાર્થીનીને કોરોના આવતા ખળભળાટ મચી ગયો છે. તો તંત્રએ આ મુદ્દે આગળ કામગીરી હાથ ધરી છે. સંક્રમિત લોકોના પરિવારજનો અને સંપર્કમાં આવેલ લોકોના કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની આફત વચ્ચે અમદાવાદ માટે થોડા રાહતના સમાચાર છે.કારણ કે અમદાવાદમાં નોંધાયેલો ઓમિક્રોનનો પ્રથમ દર્દી સ્વસ્થ થયો છે.દર્દીના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ પ્રથમ દર્દીને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.પુષ્પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે દર્દીનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">