Rajkot: રોગચાળા વચ્ચે કોરોના અને સ્વાઇન ફ્લૂનો ડબલ એટેક, સ્વાઇન ફ્લૂ તેમજ કોરોનાથી 1-1 દર્દીનું મોત નિપજ્યું
Rajkot Swine Flu And Corona Death

Rajkot: રોગચાળા વચ્ચે કોરોના અને સ્વાઇન ફ્લૂનો ડબલ એટેક, સ્વાઇન ફ્લૂ તેમજ કોરોનાથી 1-1 દર્દીનું મોત નિપજ્યું

| Edited By: | Updated on: Aug 07, 2022 | 7:16 PM

રાજકોટમાં(Rajkot)  સતત વધી રહેલા રોગચાળા વચ્ચે કોરોના(Corona)  અને સ્વાઇન ફ્લૂનો(Swine Flu)  ડબલ એટેક થયો છે.રાજકોટમાં સ્વાઇન ફ્લૂ તેમજ કોરોનાથી 1-1 દર્દીનું મોત નિપજ્યું છે

રાજકોટમાં(Rajkot)  સતત વધી રહેલા રોગચાળા વચ્ચે કોરોના(Corona)  અને સ્વાઇન ફ્લૂનો(Swine Flu)  ડબલ એટેક થયો છે.રાજકોટમાં સ્વાઇન ફ્લૂ તેમજ કોરોનાથી 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. જેમાં વરસાદી ઋતુ તેમજ મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સ્વાઇન ફ્લૂને લઇને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં જરૂરી દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જેમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેટ રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

Published on: Aug 07, 2022 07:16 PM