બનાસકાંઠામાં વીજકાપથી ખેડૂતો પરેશાન, પિયત માટે પાણી મેળવવાની સમસ્યા
જેમાં મળતા અહેવાલ પ્રમાણે કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર ગ્રામીણ વિસ્તારો ઉપર થઈ રહી છે. ઓછી વીજળી ઉત્પાદનના કારણે ગ્રામીણ વિસ્તારોમાં કાપ વધ્યો છે.
ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ(Power Cut)અંગે કરેલી જાહેરાત બાદ વીજ કાપથી બનાસકાંઠાના(Banaskantha)ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં મળતા અહેવાલ પ્રમાણે કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર ગ્રામીણ વિસ્તારો ઉપર થઈ રહી છે. ઓછી વીજળી ઉત્પાદનના કારણે ગ્રામીણ વિસ્તારોમાં કાપ વધ્યો છે.
જેથી ખેડૂતો પરેશાન છે. પિયત માટે પૂરતું પાણી નહી મળે જેથી ખેડૂતોના માથે વધુ એક સમસ્યા આવી છે.
આ પણ વાંચો : Pakistan Earthquake: પાકિસ્તાનમાં જોરદાર 5.9ની તીવ્રતાનો ભૂકંપ, 20 ના મૃત્યુ 40 ઘાયલ
આ પણ વાંચો : રાજ્ય સરકારના આદેશનો નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધરાર અનાદર, આદેશને ખુદ મામલતદાર જ ઘોળીને પી ગયા
Latest Videos
Latest News