Panchmahal Video : પંચમહાલ પોલીસની સરાહનીય કામગીરી, નવરાત્રીમાં વિખૂટા પડેલા લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

| Edited By: | Updated on: Oct 24, 2023 | 8:22 PM

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત કરાયેલ મિસીંગ સેલની ચાલુ વર્ષે અસરકારક કામગીરી જોવા મળી. ભક્તોના ઘોડાપૂર વચ્ચે અનેક બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ચાલુ વર્ષે યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન 200 ઉપરાંત બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડ્યા હતા. તેમનું પોલીસના મિંસીગ સેલ દ્વારા પરિવાર સાથે પુનઃ મિલન કરાવામાં આવ્યું છે.

Panchmahal : પંચમહાલ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. ભક્તોના ઘોડાપૂર વચ્ચે અનેક બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ચાલુ વર્ષે પરિવારથી વિખૂટા પડેલા લોકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

આ પણ વાંચો Panchmahal Video : પાવાગઢમાં નવમા નોરતે પણ ભક્તોની ભીડ યથાવત, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત કરાયેલ મિસીંગ સેલની ચાલુ વર્ષે અસરકારક કામગીરી જોવા મળી. ચાલુ વર્ષે યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન 200 ઉપરાંત બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડ્યા હતા. તેમનું પોલીસના મિંસીગ સેલ દ્વારા પરિવાર સાથે પુનઃ મિલન કરાવામાં આવ્યું છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો