Panchmahal : શહેરા તાલુકાના એક – બે નહીં 92 ગામ લોકોના પાણી માટે વલખાં, મહિલાઓએ કલેકટર સમક્ષ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

Panchmahal : શહેરા તાલુકાના એક – બે નહીં 92 ગામ લોકોના પાણી માટે વલખાં, મહિલાઓએ કલેકટર સમક્ષ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 21, 2025 | 2:35 PM

ઉનાળાની શરુઆત પહેલા જ ગુજરાતના કેટલાક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા હોય તેવી સ્થિતિ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક - બે નહીં 92 ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

ઉનાળાની શરુઆત પહેલા જ ગુજરાતના કેટલાક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા હોય તેવી સ્થિતિ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક – બે નહીં 92 ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

શહેરા તાલુકાના 92 ગામના પાણી માટે વલખાં

નલ સે જલ યોજના હેઠળ પાણી આપવાની મોટી મોટી વાતો કરી હોવા છતા લોકોને પીવાનું કે ઘર વપરાશ માટે પાણી ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહિલાઓએ ગોધરા કલેકટર કચેરી ખાતે જ વિરોધ નોંધાવ્યો છે.

આ સાથે જ નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલ સે જલ યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચાર થતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.