Dahod News: રોઝમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત, જુઓ Video
દાહોદ ગોધરા હાઈવે પર રોઝમ પાસે અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા 3 વ્યક્તિને ટક્કર મારી હતી. આ પગપાળા સંઘ નાળવાઇથી પાવાગઢ માટે રથ સાથે નીકળ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે. હજી વધુ એકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે વડોદરા લઇ જવાયો છે.
Dahod : રોઝમ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં અગાઉ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે. હજી વધુ એકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે વડોદરા લઇ જવાયો છે.
આ પણ વાંચો Dahod : દાહોદમાં મધ્યપ્રદેશના પીટોલથી આવતા મજૂરોને હાલાકી, 4 કિમી પગપાળા જવા મજબૂર, જુઓ Video
દાહોદ ગોધરા હાઈવે પર રોઝમ પાસે અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા 3 વ્યક્તિને ટક્કર મારી હતી. આ પગપાળા સંઘ નાળવાઇથી પાવાગઢ માટે રથ સાથે નીકળ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો