વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગેરહાજર ઉચ્ચ અધિકારીઓ પર કેન્દ્રીય મંત્રી બગડ્યા, જુઓ વિડીયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગેરહાજર ઉચ્ચ અધિકારીઓ પર કેન્દ્રીય મંત્રી બગડ્યા, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 20, 2023 | 8:08 AM

નર્મદા :  વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં પણ નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી રોષે ભરાયા હતા.

નર્મદા :  વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં પણ નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી રોષે ભરાયા હતા.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ નારાજગી વ્યક્ત કરતા રોષ સાથે કહ્યું હતું કે “અધિકારીઓ એમ સમજે છે કે મોટા છે અહીં કોઈની રાજાશાહી નથી ડેમોક્રેટિક સિસ્ટમ છે. અધિકારીઓ એ કામ ની જવાબદારી નિભાવવાની છે અમે અમારી જવાબદારી નિભાવીએ છે”. મંત્રીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે એકલા સરકાર કામ કરે તો સફળ ન થાય દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો