Monsoon 2023: અમરેલીના વડિયા પંથકમાં મુશળધાર વરસાદ, સુરવો ડેમની જળસપાટી વધતા આસપાસના ગામને કરાયા એલર્ટ, જુઓ Video

અમરેલીના વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના નાજાપુર, તોરી, રામપુર અને ખાખરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 11:36 AM

Gujarat Rain : અમરેલીના વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના નાજાપુર, તોરી, રામપુર અને ખાખરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે.

આ પણ વાંચો : Amreli : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન

સતત વરસી રહેલા વરસાદને કારણે સુરવો ડેમમાં 12 કલાકમાં 12 ફૂટ નવા નીરની આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે હાલ ડેમની સપાટી 15.5 ફૂટ ભરાયો છે તો બીજી તરફ સતત પાણીની આવકને પગલે તંત્રએ સાવચેતીના ભાગે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. ડેમની આસપાસના વડિયા અને ચારણીયા સહિતના ગામને અલર્ટ કરવામાં આવ્યા છે તો આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી 26 તાલુકામાં 4થી 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

 

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">