Breaking News : દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમાં લાગી આગ, ફર્સ્ટ કલાસનો ડબ્બો આગની ચપેટમાં, જુઓ Video

દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. જે દરમિયાન એન્જીન પાસે જોડાયેલ ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી હતી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 2:16 PM

Dahod : દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. જે દરમિયાન એન્જીન પાસે જોડાયેલ ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી હતી.

આ પણ વાંચો-Ahmedabad : PM મોદીનાં 73માં જન્મદિવસ નિમિત્તે 90% દિવ્યાંગ વ્યક્તિએ આપી વિશેષ ભેટ, ‘મિસ યુ મોમ’ લખેલું એક ચિત્ર તૈયાર કર્યું

દાહોદથી મુસાફરો લઇને આણંદ જઇ રહેલી ટ્રેનનાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  દાહોદ સહિત દેવગઢબારીઆ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

દાહોદના જેકોટ ગામ નજીક વહેલી સવારે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા મુસાફરોમાં અફરા તફરી મચી ગઇ હતી. જો કે સમય સૂચકતાથી તમામ મુસાફરોને ટ્રેનની નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની ટળી છે.

હાલ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ઘટના કેવી રીતે બની તેની તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીથી બોમ્બે રેલ માર્ગ સુરક્ષાના ભાગ રુપે બંધ કરાયો છે.

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">