Gandhinagar : ક્લોલમાં જાહેરમાં છરાના ઘા મારી યુવકે યુવતીની હત્યા કરી

|

Apr 15, 2022 | 10:46 PM

કલોલના ભાવેશ કેસવાનીના નામના યુવાને હેમા નામની યુવતીની હત્યા કરી છે. જેમાં ડૉક્ટરના પ્રાથમિક તારણમાં ખંજર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં યુવતીના આંતરડા બહાર આવી ગયા છે.યુવતીનાં પરિવારનું કહેવું છે યુવક દારૂનો સપ્લાય કરતો હતો અને સતત યુવતીને હેરાન કરતો હતો.

ગુજરાતના ગાંધીનગરમાં(Gandhinagar)  કલોલમાં(Kalol)  યુવતીની જાહેરમાં હત્યા(Murder)  કરવામાં આવી છે. જેમાં યુવતીને મળવા માટે બોલાવીને છરો લઈ આવેલા પૂર્વ પતિએ ઉપરા ઉપરી છરાના ઘા ઝીકી હત્યા કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ પૂર્વ પતિએ તેની પતિની જાહેરમાં હત્યા કરી છે. જેમાં ભાવેશ કેસવાનીના નામના યુવાને હેમા નામની યુવતીની હત્યા કરી છે. જેમાં ડૉક્ટરના પ્રાથમિક તારણમાં ખંજર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં યુવતીના આંતરડા બહાર આવી ગયા છે.યુવતીનાં પરિવારનું કહેવું છે યુવક દારૂનો સપ્લાય કરતો હતો અને સતત યુવતીને હેરાન કરતો હતો. જો કે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે ખસેડ્યો તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 154

આ પણ વાંચો : Navsari : સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓવર બ્રિજનું લોકાર્પણ અને ટાઇડલ ડેમનું ખાતમૂહર્ત કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:44 pm, Fri, 15 April 22

Next Video