Mahisagar Video : દુષ્કર્મના કેસમાં આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ
શિક્ષણાધિકારી અવનીબા મોરીએ જાનવડ ગામની હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરીને લેખિતમાં જાણ કરવા શાળા સંચાલક મંડળને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નરાધમ આચાર્ય રાજેશ પટેલ ચા પીવાના બહાને પૂર્વ વિદ્યાર્થિનીને પોતાના મકાનમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
Mahisagar : મહીસાગરમાં આચાર્ય સામે દુષ્કર્મના કેસમાં જિલ્લા શિક્ષણ તંત્ર હવે હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરીને લેખિતમાં જાણ કરવા શાળા સંચાલક મંડળને આદેશ કર્યો છે. DEOએ પત્ર લખીને શાળા પાસે આચાર્ય સામે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે.
આ પણ વાંચો Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર કારમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, જુઓ Video
શિક્ષણાધિકારી અવનીબા મોરીએ જાનવડ ગામની હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરાધમ આચાર્ય રાજેશ પટેલ ચા પીવાના બહાને પૂર્વ વિદ્યાર્થિનીને પોતાના મકાનમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
Follow Us
Loading...
Unable to load recommendations.