Patan: પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી દારુની બોટલો મળી આવી, સર્જાયો વિવાદ, જુઓ Video
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી દારુની બોટલો મળવાને લઈ વિવાદ સર્જાયો છે. હવે ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી વિવાદમાં મુકાઈ છે. કેમ્પસ વિસ્તારમાંથી દારુની બોટલ મળવાને લઈ NSUI દ્વારા આ મામલે સત્તાધીશોને પણ જાણ કરી છે. કેન્ટીન વિસ્તાર નજીકથી પણ દારુની બોટલો મળી આવી છે.અગાઉ પણ NSUI એ સત્તાધીશોને રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ
શિક્ષણના ધામમાં દારુની બોટલો જોવા મળવાને લઈ વિવાદ સર્જાયો છે. NSUIના કાર્યકરો એ દારુની બોટલો મળવાને લઈ રજૂઆતો કરવામાં આવી હતી. આવી પ્રવૃત્તિને લઈ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનો પણ NSUI ના નેતાએ રજૂઆત કરી હતી. હવે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દારુની બોટલો કેમ્પસમાં જોવા મળતી બંધ થાય એ દીશામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 02, 2023 05:14 PM