Cyclone Biparjoy Video: માંડવી, જખૌ પાસે 250થી વધુ વૃક્ષ થયા ધરાશાયી, નીચાણવાળા વિસ્તારમાંથી પાણીના નિકાલની કામગીરી
માંડવી, જખૌ પાસે સૌથી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. અંદાજે 250થી વધુ વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદો મળી છે. નીચાણવાળા વિસ્તારમાંથી પાણીના નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે.
Kutch : કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના કારણે અનેક વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. ભુજના ગાંધીધામમાં અત્યાર સુધી 5 સૌથી વધુ પાણી ભરાવાની ફરિયાદો મળી છે. તો સિંચાઈ વિભાગ (irrigation department) સાથે મળીને કામગીરી હાથ ધરાઈ છે. માંડવી, જખૌ પાસે સૌથી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. અંદાજે 250થી વધુ વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદો મળી છે. નીચાણવાળા વિસ્તારમાંથી પાણીના નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે. તો તેની સાથે જ આવતીકાલથી દવાઓનો છંટકાવ કરાશે. વરસાદ બંધ થતાં રસ્તાનું સમારકામ પણ શરૂ કરાશે.
આ પણ વાંચો- Rain in Jamnagar: જામનગરમાં વરસાદી માહોલ, જિલ્લામાં પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ-Video
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News