સુરેન્દ્રનગરમાં વ્યાજ બાબતે યુવકનું અપહરણ, પોલીસે બે આરોપીને ઝડપ્યા

યુવકે આ બંને આરોપી પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. યુવકનું કહેવું છે કે, તે રૂપિયાની ચૂકવણી પણ નિયમિત કરતો હતો. છતાં દાદાગીરી કરીને આરોપીઓ યુવકને ઘરેથી જ ઉઠાવી ગયા અને સીટી બી ડિવિઝન પાસે આવેલા કોમ્પલેક્સની ઓફિસમાં લઇ જઇને ગોંધી રાખ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 11:39 PM

સુરેન્દ્રનગરમાં એક યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ કરનાર બંને શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓનું નામ પૃથ્વીસિંહ ગોહિલ અને અજિતસિંહ ચાવડા હોવાનું સામે આવ્યું છે. 2 નવેમ્બરની મોડી રાતે આ બંને આરોપીએ જયંત શાહ નામના યુવકનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો વીડિયો: પાટડીની સરકારી હોસ્પિટલના વોર્ડમાં સાપ દેખાતા દર્દીઓમાં ફફડાટ

યુવકે આ બંને આરોપી પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. યુવકનું કહેવું છે કે, તે રૂપિયાની ચૂકવણી પણ નિયમિત કરતો હતો. છતાં દાદાગીરી કરીને આરોપીઓ યુવકને ઘરેથી જ ઉઠાવી ગયા અને સીટી બી ડિવિઝન પાસે આવેલા કોમ્પલેક્સની ઓફિસમાં લઇ જઇને ગોંધી રાખ્યો હતો. જે બાદ યુવકને ઢોર માર માર્યો હતો. સમગ્ર મામલે યુવકની પત્નીએ પોલીસને ટેલિફોનિક જાણ કરી હતી. જે બાદ પોલીસે યુવકને છોડાવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

Follow Us:
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
g clip-path="url(#clip0_868_265)">