Surat: સુરતમાં વધુ એક શિક્ષકની અશ્લીલતા સામે આવી, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિની સાથે કર્યા અડપલાં, જુઓ Video
સુરતમાં વધુ એક લંપટ શિક્ષકની અશ્લીલતા (Obscenity) સામે આવી છે. કાપોદ્રામાં લંપટ શિક્ષક (Teacher) મહેશ ગોંડલિયાની કરતૂતથી ફરી શિક્ષણ જગત શર્મસાર થયું છે. કાપોદ્રામાં લંપટ શિક્ષક વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. શિક્ષક મહેશ ગોંડલિયાએ આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા છે.
Surat : સુરતમાં વધુ એક લંપટ શિક્ષકની અશ્લીલતા (Obscenity) સામે આવી છે. કાપોદ્રામાં લંપટ શિક્ષક (Teacher) મહેશ ગોંડલિયાની કરતૂતથી ફરી શિક્ષણ જગત શર્મસાર થયું છે. કાપોદ્રામાં લંપટ શિક્ષક વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક મહેશ ગોંડલિયાએ આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા છે.
વિદ્યાર્થિની મોડી રાત સુધી ઘરે ન આવતા શિક્ષકની કરતૂતનો ભાંડ્યો ફૂટ્યો હતો અને વિદ્યાર્થિનીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હેવાન શિક્ષક છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
