Junagadh : વિલીંગ્ડન ડેમ નજીક સિંહની લટાર મારતો Video સામે આવ્યો, વન વિભાગનો સ્ટાફ સતર્ક

| Edited By: | Updated on: May 27, 2023 | 12:04 PM

જેમાં પર્યટકોને ચાલવાની જગ્યા પર સિંહ આવી પહોંચ્યો છે. જેમાં બપોરના સમયે વિલીંગ્ડન ડેમની રેલીંગ પર સિંહની લટાર જોવા મળી હતી. જ્યારે લટાર મારી ફરી સિંહ જંગલ તરફ ફર્યો હતો. જો કે ડેમ પર સિંહની લટારથી વન વિભાગનો સ્ટાફ સતર્ક થયો છે.

Junagadh : જૂનાગઢ(Junagadh) વિલીંગ્ડન ડેમ પર સિંહની(Lion) લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. જેમાં પર્યટકોને ચાલવાની જગ્યા પર સિંહ આવી પહોંચ્યો છે. જેમાં બપોરના સમયે વિલીંગ્ડન ડેમની રેલીંગ પર સિંહની લટાર જોવા મળી હતી. જ્યારે લટાર મારી ફરી સિંહ જંગલ તરફ ફર્યો હતો. જો કે ડેમ પર સિંહની લટારથી વન વિભાગનો સ્ટાફ સતર્ક થયો છે.

આ ઉપરાંત ઉનાના અહેમદપુર માંડવીના નગીના ના ઢોરા પાસે હનુમાન મંદિર ના મુખ્ય માર્ગે વહેલી સવારે એક સિંહણ બિન્દાસ રસ્તામાં ચાલતા એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી મંદિરે દર્શને આવતાં લોકો માં ભય નો માહોલ સર્જાયો. સિંહણ રસ્તો ક્રોસ કરીને ગાંડા બાવળના જંગલ વિસ્તાર માં થઈ ને દરિયા કિનારા તરફ ચાલી ગઈ.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 27, 2023 12:02 PM