Junagadh : વિલીંગ્ડન ડેમ નજીક સિંહની લટાર મારતો Video સામે આવ્યો, વન વિભાગનો સ્ટાફ સતર્ક
જેમાં પર્યટકોને ચાલવાની જગ્યા પર સિંહ આવી પહોંચ્યો છે. જેમાં બપોરના સમયે વિલીંગ્ડન ડેમની રેલીંગ પર સિંહની લટાર જોવા મળી હતી. જ્યારે લટાર મારી ફરી સિંહ જંગલ તરફ ફર્યો હતો. જો કે ડેમ પર સિંહની લટારથી વન વિભાગનો સ્ટાફ સતર્ક થયો છે.
Junagadh : જૂનાગઢ(Junagadh) વિલીંગ્ડન ડેમ પર સિંહની(Lion) લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. જેમાં પર્યટકોને ચાલવાની જગ્યા પર સિંહ આવી પહોંચ્યો છે. જેમાં બપોરના સમયે વિલીંગ્ડન ડેમની રેલીંગ પર સિંહની લટાર જોવા મળી હતી. જ્યારે લટાર મારી ફરી સિંહ જંગલ તરફ ફર્યો હતો. જો કે ડેમ પર સિંહની લટારથી વન વિભાગનો સ્ટાફ સતર્ક થયો છે.
આ ઉપરાંત ઉનાના અહેમદપુર માંડવીના નગીના ના ઢોરા પાસે હનુમાન મંદિર ના મુખ્ય માર્ગે વહેલી સવારે એક સિંહણ બિન્દાસ રસ્તામાં ચાલતા એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી મંદિરે દર્શને આવતાં લોકો માં ભય નો માહોલ સર્જાયો. સિંહણ રસ્તો ક્રોસ કરીને ગાંડા બાવળના જંગલ વિસ્તાર માં થઈ ને દરિયા કિનારા તરફ ચાલી ગઈ.
Published on: May 27, 2023 12:02 PM
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
