Junagadh : ધ્રાફડ અને અંબાજળ ડેમ ઓવરફ્લો, જુઓ ડેમના આકાશી નજારાનો Video

|

Sep 19, 2023 | 10:18 AM

Junagadh : જૂનાગઢમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 11 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. જેના કારણે ફરી એકવાર નદીઓ બેકાબૂ થઇ છે અને ડેમ (Dam) પણ છલોછલ ભરાયા છે.જો કે હજૂ પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Mahisagar Rain : કડાણા ડેમના જળસ્તરમાં આંશિક ઘટાડો નોંધાયો, ડેમનું જળસ્તર 127.33 મીટરે પહોંચ્યું,જુઓ Video

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 11 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લીધે ડેમ છલકાયા છે. ધ્રાફડ અને અંબાજળ ડેમ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થયા બાદ તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.તાલુકાના ગામડાઓને સિંચાઇનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video