Gujarati Video: જોધપુરના લાપીનોઝ પિત્ઝાના બોક્સમાંથી નીકળ્યો મરેલો વંદો, બ્રાંચ મેનેજરને ફરિયાદ કરતા આપ્યો ઉડાઉ જવાબ
અમદાવાદમાં જ્યાં એક જ સપ્તાહમાં બીજી વાર પિત્ઝામાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. જ્યાં જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિત્ઝાના બોક્સમાંથી મરેલો વંદો નીકળ્યો છે. મહિલાએ ફરિયાદ કરતા બ્રાંચ મેનેજરે ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ લાગ્યો છે.તો આ પહેલા અમદાવાદમાં પિત્ઝામાં બેદરકારી સામે આવી હતી. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ પિત્ઝામાં જીવાત નીકળવાની આ ત્રીજી ઘટના છે. આ પિત્ઝા પ્રેમીઓને નિરાશ કરી શકે છે.
Ahmedabad : પિત્ઝાના શોખીનો માટે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરી એકવાર લાપીનોઝ પિત્ઝાની બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં જ્યાં એક જ સપ્તાહમાં બીજી વાર પિત્ઝામાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. જ્યાં જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિત્ઝાના બોક્સમાંથી મરેલો વંદો નીકળ્યો છે. મહિલાએ ફરિયાદ કરતા બ્રાંચ મેનેજરે ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ લાગ્યો છે.
તો આ પહેલા અમદાવાદમાં પિત્ઝામાં બેદરકારી સામે આવી હતી. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ પિત્ઝામાં જીવાત નીકળવાની આ ત્રીજી ઘટના છે. આ પિત્ઝા પ્રેમીઓને નિરાશ કરી શકે છે. પિત્ઝામાં ક્યાંક જીવડા, તો ક્યાંક વંદો નીકળ્યાની ઘટના બની છે. આ ત્રણેય ઘટના અમદાવાદની છે. જ્યાં વર્ષે દહાડે શહેરીજનો કરોડોના પિત્ઝા ખાય છે. અહીં સવાલ એ સર્જાય કે કરોડોની આવક છતાં પિત્ઝાની ગુણવત્તા સામે સમાધાન કરાય છે. કેમ પિત્ઝાની બનાવટ સમયે યોગ્ય ધ્યાન નથી આપવામાં આવતું. ક્યારે અટકશે પિત્ઝામાંથી જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો.
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
