અમદાવાદ વીડિયો : દાણીલીમડામાંથી ઝડપાયુ નશાયુક્ત સિરપ બનાવવાનું કૌભાંડ, વોન્ટેડ આરોપીની ધરપકડ

|

Nov 30, 2023 | 1:58 PM

અમદાવાદના દાણીલીમડામાંથી નશાયુક્ત સિરપનું કૌભાંડ ઝડપાયુ હતુ.દાણીલીમડાના ધ્રુવનગર સોસાયટીમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે કફ સિરપ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાત આરોપી મોઈન પઠાણ નામના યુવકની ધરપકડ કરી છે.

રાજ્યમાં નશાકારક પીણા પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. તો અમદાવાદના દાણીલીમડામાંથી નશાયુક્ત સિરપનું કૌભાંડ ઝડપાયુ હતુ.દાણીલીમડાના ધ્રુવનગર સોસાયટીમાં ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે કફ સિરપ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાત આરોપી મોઈન પઠાણ નામના યુવકની ધરપકડ કરી છે. તેમજ વોન્ટેડ આરોપીની જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ આ અગાઉ દેવભૂમિ દ્વારકામાં પોલીસે નશાકારક સિરર શોધી નિકાળવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખંભાળીયા હાઈવે પર આવેલા એક ગોડાઉન માંથી 3 હજાર કરતા વધારે બોટલનો જથ્થો ઝડપાયો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video