Aravalli: મોડાસામાં 35 વર્ષના યુવાનનુ હાર્ટ એટેકથી મોત, ભૂવાજીથી જાણીતા સાગર દેસાઈ ઘરમાંજ ઢળી પડ્યા, જુઓ Video

35 વર્ષીય યુવક સાગર દેસાઈનુ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ છે. મોડાસાના ધોલવાણી ગામના સાગર દેસાઈ નામના યુવાનને હ્રદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યુ હતુ. યુવાન ઘરમાં જ હતા એ દરમિયાન તેમને અસ્વસ્થતા જણાઈ હતી અને તબીબનો સંપર્ક કરવામાં આવે એ પહેલા જ તે પોતાના ઘરમાં ઢળી પડ્યા હતા.

| Updated on: Oct 11, 2023 | 10:37 AM

યુવાન વયે હાર્ટએટેકથી મોત નિપજવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે કે, એક 35 વર્ષીય યુવક સાગર દેસાઈનુ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ છે. મોડાસાના ધોલવાણી ગામના સાગર દેસાઈ નામના યુવાનને હ્રદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યુ હતુ. યુવાન ઘરમાં જ હતા એ દરમિયાન તેમને અસ્વસ્થતા જણાઈ હતી અને તબીબનો સંપર્ક કરવામાં આવે એ પહેલા જ તે પોતાના ઘરમાં ઢળી પડ્યા હતા.

આ પણ વાંચોઃ Aravalli: ભ્રષ્ટાચારીએ ગરીબને પણ ના છોડ્યો! પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગતો તલાટી ACB ના છટકામાં ઝડપાયો, જુઓ Video

યુવાન ઘરમાં ઢળી પડ્યા બાદ તુરત સ્થાનિક હોસ્પિટલમાં સાગર દેસાઈને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાનુ તબિબોએ જણાવ્યુ હતુ. મૃત્યનુ કારણ હાર્ટ એટેક હોવાનુ તબિબોએ જણાવ્યુ હોવાના સમાચાર છે. સાગર દેસાઈ વિસ્તારમાં ભૂવાજી તરીકે જાણીતા છે. આ પહેલા પણ મોડાસા શહેરમાં એક યુવાન હાર્ટ એટેકને લઈ મોતને ભેટ્યો હતો. થોડાક દિવસ અગાઉ હિંમતનગરમાં પણ એક 21 વર્ષિય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો હતો.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">