ગુજરાતી વીડિયો : ટુ વ્હિલર તો ઠીક અહીં તો લોકો હેલિકોપ્ટરને ધક્કો મારીને ચલાવી રહ્યા છે, જુઓ Viral Video

|

Feb 02, 2023 | 1:23 PM

આ હેલિકોપ્ટર વાદળી તથા સફેદ રંગનું છે અને તેની ઉપર VT-TBB લખેલું છે તેમજ હેલિકોપ્ટર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જ છે અને તેને ધક્કો મારીને હેલીપેડ સુધી લઈ જવામાં આવી રહ્યું છે અને  હેલિકોપ્ટરને ધક્કો મારી રહેલા બાળકો તથા યુવાનો, મજાથી ધક્કો મારો  ધક્કો મારો, રીલ બનાવો એમ ગુજરાતીમાં બોલતા સંભળાય છે.  

ગુજરાતી વીડિયો : ટુ વ્હિલર તો ઠીક અહીં તો લોકો હેલિકોપ્ટરને ધક્કો મારીને ચલાવી રહ્યા છે, જુઓ Viral Video
Helicopter viral video

Follow us on

તમારું વાહન બગડી જાય તો  તમે તેને  ધક્કો મારીને આગળ લઈ જાવ છો અને તમારા વાહનને ચલાવવા માટે  પ્રયત્ન કરો છો   પરંતુ તમે આવા વાહનોમાં સાયકલ,  બાઇક કે  કાર જેવા મધ્યમ વાહનનો સમાવેશ થાય છે  પરંતુ  શું તમે એવું વિચાર્યું છે કે  તમારી પાસે  વિમાન કે  હેલિકોપ્ટર હોય તો તેને  ધક્કો મારીને  આગળ લઈ જવાનો પ્રયત્ન  કરવામાં આવે છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે  જેમાં જેમાં જોવા મળ્યું હતું કે કેટલાક બાળકો અને યુવાનો  હેલિકોપ્ટરને ધક્કો મારીને આગળ ધકેલી રહ્યા છે.  આ  બધા લોકો  હેલિકોપ્ટરને ધક્કો મારી મારીને  મુખ્ય હેલિપેડ સુધી લઈ જતા જોવા મળે છે.   આ વીડિયો બનાસકાંઠાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તે બાબતની પુષ્ટિ મળી નથી. પરંતુ હેલિકોપ્ટરને  ધક્કો મારતી વખતે  બાળકો તથા યુવાનો  ગુજરાતીમાં વાત કરી રહ્યા છે આથી  આ  વીડિયો ગુજરાતનો  છે તે બાબતમાં કોઈ શંકા નથી.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેવી રીતે આવ્યું હેલિકોપ્ટર

આ હેલિકોપ્ટર વાદળી તથા સફેદ રંગનું છે અને તેની ઉપર VT-TBB લખેલું છે તેમજ હેલિકોપ્ટર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જ છે અને તેને ધક્કો મારીને  મુખ્ય ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવી રહ્યું છે અને  હેલિકોપ્ટરને ધક્કો મારી રહેલા બાળકો તથા યુવાનો મજાથી  ધક્કો મારો  ધક્કો મારો, રીલ બનાવો એમ ગુજરાતીમાં બોલતા સંભળાય છે.

સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થાય છે વિવિધ વીડિયો

સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એક સાથે સિંહનો પરિવાર દરિયાકાંઠે લટાર મારતો હોય તેવો અમરેલીનો વીડિયો પણ વાયરલ થયો હતો.  તો અગાઉ ચોરવાડના દરિયામાં આખલા યુદ્ધ જામ્યું હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો: Viral video: હવે રસ્તો મૂકીને રખડતા ઢોર પહોંચ્યા દરીયાકાંઠે, જુઓ દરીયાની વચ્ચોવચ્ચ જામેલા આખલા યુદ્ધનો વાયરલ Video

Next Article