Gujarati Video : અમરેલીના લીલીયામાં બે રાઉન્ડ ફાયરિંગ, આરોપીઓને ઝડપવા પોલીસ સક્રિય

| Edited By: | Updated on: Feb 18, 2023 | 10:21 PM

અમરેલીના લીલીયામાં મોડી રાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. જેમાં ફરિયાદી કિશન દવે પર બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ બાદ જીવલેણ હુમલો કર્યો હતો. પીસ્ટલ બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને છરી વડે હુમલો કર્યો હતો.જો કે ઇજા ગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે

અમરેલીના લીલીયામાં મોડી રાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. જેમાં ફરિયાદી કિશન દવે પર બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ બાદ જીવલેણ હુમલો કર્યો હતો. પીસ્ટલ બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને છરી વડે હુમલો કર્યો હતો.જો કે ઇજા ગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. જેમાં ફરિયાદી બે દિવસ પહેલા દારૂના કેસમાંથી જેલમાંથી પરત આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે LCB સહિત પોલીસ એજન્સીઓ લાગી છે.

આ પણ વાંચો : Gujarati Video : ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી