Gujarati Video: બજાર વચ્ચે બે આખલા બાખડતા, દુકાનદારોના સામાનને નુકસાન, જુઓ Video

Gujarati Video: બજાર વચ્ચે બે આખલા બાખડતા, દુકાનદારોના સામાનને નુકસાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 5:51 PM

ન્યુ રાવલવાડી વિસ્તારમાં ફરી એક આખલા યુદ્ધનો વીડિયો વાયરલ થયો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આવી ઘટના વારંવાર બને છે કે જાહેરમાં આખલાઓ  કે ઢોર દોડે છે અને  ક્યાં તો આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા લોકોના વાહનો કે દુકાનની  બહાર પડેલી માલમત્તાને નુકસાન થાય છે.

કચ્છના ભુજમાં રખડતી રંઝાડથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. છાશવારે બનતી ઘટનાઓથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ન્યુ રાવલવાડી વિસ્તારમાં ફરી એક આખલા યુદ્ધનો વીડિયો વાયરલ થયો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આવી ઘટના વારંવાર બને છે કે જાહેરમાં આખલાઓ  કે ઢોર દોડે છે અને  ક્યાં તો આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા લોકોના વાહનો કે દુકાનની  બહાર પડેલી માલમત્તાને નુકસાન થતું હોય છે.

આ પણ વાંચો:  Kutch: ભૂકંપમાં ઘર વિહોણા થઈ ગયેલા પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે સોંપાયા સનદ-પ્રોપર્ટી કાર્ડ

ભુજના જાહેર માર્ગ ઉપર બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન થયું હતું તો સ્થાનિકો જીવ બચાવીને ભાગતા નજરે પડ્યા હતા.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 30, 2023 05:43 PM
g clip-path="url(#clip0_868_265)">