Kheda Gujarati video : ખેડાના ગળતેશ્વર નજીક મહીસાગર નદીમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનું મોત
નદીમાં નાહવા પડેલા 3 વ્યક્તિ પૈકી એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિની શોધખોળ ચાલુ છે. સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો છે. ગામના સરપંચ અને તરવૈયાની ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી છે. નદીમાં ડૂબનાર ત્રણેય લોકો નડીયાદના વતની હતા.
Kheda : ખેડાના ગળતેશ્વર નજીક મહીસાગર નદીમાં ત્રણ વ્યક્તિ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. નદીમાં નાહવા પડેલા 3 વ્યક્તિ પૈકી એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિની શોધખોળ ચાલુ છે. સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો છે. ગામના સરપંચ અને તરવૈયાની ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી છે. નદીમાં ડૂબનાર ત્રણેય લોકો નડીયાદના વતની હતા.
બીજી તરફ જૂનાગઢના ચોરવાડમાં પણ તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત થયા હતા. ચોરવાડાના તળાવમાં આ બંને યુવકો કમળના ફૂલ તોડવા ગયા હતા. આ દરમિયાન તળાવમાં રહેલા કાદવમાં ફસાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
ખેડા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 01, 2023 11:44 PM
Latest Videos
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
