Gujarati Video : ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા, જાણો કયા કયા વરસાદ પડશે

Gujarati Video : ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા, જાણો કયા કયા વરસાદ પડશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 4:14 PM

હવામાન (weather) વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. જેમાં ફક્ત 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો નોંધાશે. આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની (rain) શક્યતા છે. ત્યારબાદ વરસાદમાં ઘટાડો નોંધાશે. હવામાન (weather) વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. જેમાં ફક્ત 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો નોંધાશે.

આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. પવનની વાત કરીએ તો, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, કેટલીક જગ્યાએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલમાં વરસાદી માહોલ છવાયેલો છે.

આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો, મહેમાનોએ મંડપને પકડી રાખ્યો, જુઓ Video

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">