Gujarati Video: સુરેન્દ્રનગરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની શકયતા
આ પ્રકારના વરસાદને કારણે જિલ્લાના ઉનાળુ પાકને નુકસાન જવાની શકયતાઓ છે. આ વર્ષે ઉનાળા દરમિયાન પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોની માઠી બેઠી છે.
ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા લીંબડી, ચોટીલા, મૂળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી બદલાયેલા વાતાવરણને પગલે વિવિધ જિલ્લામાં કમોસમી માવઠા પડી રહ્યા છે. આ પ્રકારના વરસાદને કારણે જિલ્લાના ઉનાળુ પાકને નુકસાન જવાની શકયતાઓ છે. આ વર્ષે ઉનાળા દરમિયાન પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોની માઠી બેઠી છે.
આ પણ વાંચો: Gujarati video: પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ video
2જી મેએ રાજ્યમાં કમોસમી માવઠાની આશંકા
હવામાન વિભાગે 2જી મેએ પણ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
