Gujarati Video : મહેસાણાના ઊંઝામા વાતાવરણમાં પલટો આવ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો થયો

ગુજરાતના હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખેડૂતો માટે આ વરસાદ નુકસાનીનો વરસાદ સાબિત થશે. માવઠું પડતા ઉનાળુ પાક બગડવાની ભીતી સેવાઈ રહી છે. તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 9:27 PM

ગુજરાતમાં બદલાયેલા વાતાવરણના પગલે  મહેસાણાના ઊંઝામાં પણ  વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતો માટે આ વરસાદ નુકસાનીનો વરસાદ સાબિત થશે. માવઠું પડતા ઉનાળુ પાક બગડવાની ભીતી સેવાઈ રહી છે. તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા, જગતપુર રોડ, નિકોલ જેવા વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આકરી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">