Gujarati Video: અમરેલીના ધારીમાં કરા સાથે વરસાદ ખાબક્યો, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ધારીના સરસિયા ગામે કરા સાથે કમોસમી વરસાદ પડયો. તો મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ પડતા પાલિકા હસ્તકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 7:51 PM

કાળઝાળ ગરમી વચ્ચે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે કેર વર્તાવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ધારીના સરસિયા ગામે કરા સાથે કમોસમી વરસાદ પડયો. તો મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ પડતા પાલિકા હસ્તકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

નાઈટ મેચ માટે ઉભા કરાયેલા લાઈટ પોલને નુકસાન થયું. આ તરફ બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો.બીજી તરફ કચ્છના અંજારના ગામોમાં પણ વરસાદ પડયો હતો અને ભુજ તાલુકાના સુમરાસર, ઢોરી સહિતના ગામમાં વરસાદ પડતા ખેડૂતાના પાકને નુકસાન થવાની શકયતા છે

આ પણ વાંચો: Breaking News: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ, મહેસાણામાં ભારે પવન ફૂંકાવાથી લાઇટ પોલને નુકસાન

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર  બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ વાદળોના ગડગડાટ પણ સાંભળવા મળ્યા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

Follow Us:
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">