Gujarati Video : ધ્રાંગધા વિરમગામ હાઇવે પરથી દારૂ ઝડપાયો, પોલીસે ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી

પોલીસે ચેકિંગ દરમ્યાન દારૂની 3756 નંગ બોટલ મળી આવી છે. પોલીસે રૂપિયા 10.88 લાખના દારૂ અને ટેન્કર સહિત 17.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે આ કેસમાં રાજસ્થાનના રહેવાસી ટેન્કરના ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 8:59 AM

ગુજરાતના(Gujarat) સુરેન્દ્રનગરમાં ધ્રાંગધા વિરમગામ હાઇવે પર બજાણા પોલીસે ટેન્કરમાંથી દારૂ(Liquor)ઝડપ્યો છે. જેમાં મોટી મજેઠી ગામ નજીકથી ટેન્કરમાં હેરાફેરી થતો દારૂ ઝડપ્યો છે. પોલીસે ચેકિંગ દરમ્યાન દારૂની 3756 નંગ બોટલ મળી આવી છે. પોલીસે રૂપિયા 10.88 લાખના દારૂ અને ટેન્કર સહિત 17.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે આ કેસમાં રાજસ્થાનના રહેવાસી ટેન્કરના ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરી છે. તેમજ આ દારૂની હેરફેર પાછળના મુખ્ય સૂત્રધારો કોણ છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">