Gujarati video : રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ફરી જેલના સળિયા પાછળ, હાઇ સિક્યોરિટી સાથે સાબરમતી જેલમાં મોકલાશે

Ahmedabad News : રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાઇ સિક્યોરિટી સાથે બિશ્નોઇને સાબરમતી જેલમાં મોકલાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 1:19 PM

કચ્છના (Kutch) જખૌ નજીકથી ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને (Lawrence Bishnoi) જેલ હવાલે કરાયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાઇ સિક્યોરિટી સાથે બિશ્નોઇને સાબરમતી જેલમાં મોકલાશે. બિશ્નોઇના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ વધુ રિમાન્ડની માગ ન કરતા જેલ જવાલે કરાયો હતો.

આ પણ વાંચો-Gujarati Video : ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ ભાંગરો વાટ્યો, મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીની તસવીર પોસ્ટ કરી

આ પહેલા પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી હતી. જે બાદ ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.

2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી છે. જે બાદ ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ લોરેન્સના જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાની ઈસમ અબ્દુલ્લા અને એક નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યો.

લોરેન્સ બિશ્નોઈની પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંડોવણી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. લોરેન્સે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાની આશંકા હતી. જેના આધારે સુરક્ષા એજન્સીઓ લોરેન્સની વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">