Gujarati Video : ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ ભાંગરો વાટ્યો, મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીની તસવીર પોસ્ટ કરી
ગાંધીનગર(Gandhinagar) મહાનગરપાલિકાના મેયર(Mayor) હિતેશ મક્વાણા ફરી એકવાર વિવાદના સપડાયા છે. જેમાં આ વખતે તેમણે મહારાણા પ્રતાપની જન્મ જયંતિએ શિવાજીની તસવીર પોસ્ટ કરી છે. જેમાં જન્મ જયંતિની શુભેચ્છા પાઠવતું ખોટું પોસ્ટર સોશિયલ મીડીયામાં પોસ્ટ કર્યું હતું.
ગાંધીનગર(Gandhinagar) મહાનગરપાલિકાના મેયર(Mayor) હિતેશ મક્વાણા ફરી એકવાર વિવાદના સપડાયા છે. જેમાં આ વખતે તેમણે મહારાણા પ્રતાપની જન્મ જયંતિએ શિવાજીની તસવીર પોસ્ટ કરી છે. જેમાં જન્મ જયંતિની શુભેચ્છા પાઠવતું ખોટું પોસ્ટર સોશિયલ મીડીયામાં પોસ્ટ કર્યું હતું. તેવા સમયે મેયરની આ પોસ્ટને લઇને કોંગ્રેસે પ્રહારો કર્યા છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે હિન્દૂ રાષ્ટ્રની વાતો કરતી ભાજપના અધૂરા જ્ઞાનનો વધુ એક નમૂનો છે. “ગાંધીનગરના મેયર મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીને ઓળખતા નથી ?
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos