Gujarati Video: વડોદરા કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નાગરિકોના શિરે એન્વાયરમેન્ટ ટેક્સ ઝીંકવાની દરખાસ્ત

વડોદરા વાસીઓના માથે પડી શકે છે વધારાના ટેક્સનો બોજો પડી શકે છે. કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં એન્વાયરમેન્ટ ટેક્સ ઝીંકવાની દરખાસ્ત મુકવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય તો કોર્પોરેશનને 4 કરોડ 49 લાખની વધારાની આવક થશે.તો બીજી તરફ મિલકત વેરામાં પણ વધારો કરવાની દરખાસ્ત ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 11:53 PM

વડોદરા વાસીઓના માથે પડી શકે છે વધારાના ટેક્સનો બોજો પડી શકે છે. કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં એન્વાયરમેન્ટ ટેક્સ ઝીંકવાની દરખાસ્ત મુકવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય તો કોર્પોરેશનને 4 કરોડ 49 લાખની વધારાની આવક થશે.તો બીજી તરફ મિલકત વેરામાં પણ વધારો કરવાની દરખાસ્ત ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે.એટલું જ નહિં આગામી 5 વર્ષમાં 25 હજાર આવાસો બનાવવાનું પણ આયોજન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે.. આ ઉપરાંત મનપાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ લેબ બનાવવામાં આવશે.

અટલ બ્રિજ જેવા બ્રિજ બનશે

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે શહેરમાં ત્રણથી ચાર સ્થળો પર અટલ બ્રિજ જેવા બ્રિજ બનશે.રાત્રી બજાર વુડા સર્કલ પાસે નવા બ્રિજનું નિર્માણ થશે.નવું 250 બેઠકની ક્ષમતાવાળું ટાઉન હોલ બનશે અને વેપારીઓ માટે શાકમાર્કેટની સુવિધા ઉભી કરાશે.ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં જાય જેને લઈને DPR તૈયાર કરાશે.કોર્પોરેશનની જગ્યામાં થતા દબાણો દૂર કરવા માટે જરૂરી આયોજન કરાશે.

બજેટની મહત્વની દરખાસ્ત

  • મનપાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ લેબ બનશે
  • ટ્રાફિકની સમસ્યામાં રાહત,3 નવા બ્રિજ બનશે
  • વુડા સર્કલ પાસે નવા બ્રિજનું નિર્માણ થશે
  • નવું 250 બેઠકની ક્ષમતાવાળું ટાઉન હોલ બનશે
  • વેપારીઓ માટે શાકમાર્કેટની સુવિધા ઉભી કરાશે
  • 32 ટીપી સ્કીમ ડેવલોપ કરવામાં આવશે
  • 7 ડ્રાફ્ટ સ્કીમ તૈયાર કરવામાં આવશે
  • ગોત્રી મામા 4.50 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ પીચ બનાવવામાં આવશે

પાલિકા શહેરમાં 200 ઈ-બસ દોડાવવા જઈ રહી છે

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત વડોદરાવાસીઓ માટે સારા સમાચાર છે,,,શહેરને પ્રદુષણ રહિત બનાવવા માટે મનપા એ કર્યો છે મહત્વનો નિર્ણય.હવે પાલિકા શહેરમાં 200 ઈ-બસ દોડાવવા જઈ રહી છે..દોઢ વર્ષના આયોજનથી પાલિકાને રૂ.18 કરોડના ખર્ચથી મોટી રાહત થશે.જોકે શહેરી બસ સેવા માટે શહેરીજનોએ ઇલેક્ટ્રિક બસનું વધુ ભાડુ ચૂકવવુ પડી શકે છે એટલે કે બસના ભાડામાં વધારો થવાની શક્યતા છે

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">