Gujarati Video: તાલાલા ગીરના જંગલમાં ભાજપના ભગા બારડે કર્યું ધમાલ નૃત્ય, જુઓ Viral Video
આદિવાસી યુવાનો તેમનું પરંપરાગત ધમાલ નૃત્ય કરી રહ્યા હતા. ત્યારે તેમાં ધારાસભ્ય ભગા બારડ પણ જોડાયા હતા. ભાગ બારડને ધમાલ નૃત્ય કરતા જોઈને આસપાસ ઉભેલા યુવાનો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.
મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડની ઉજવણીમાં ભાજપના તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ઢોલના તાલે ધમાલ નૃત્ય કરતા જોવા મળ્યા. ગીર સોમનાથના ગીર જંગલના શિરવાણ ગામે ધારાસભ્ય ભગવાન બારડે આદિવાસી યુવાનો સાથે ધમાલ નૃત્ય કર્યું હતું.
જ્યારે આદિવાસી યુવાનો તેમનું પરંપરાગત ધમાલ નૃત્ય કરી રહ્યા હતા. ત્યારે તેમાં ધારાસભ્ય ભગા બારડ પણ જોડાયા હતા. ભાગ બારડને ધમાલ નૃત્ય કરતા જોઈને આસપાસ ઉભેલા યુવાનો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.
નૃત્ય બાદ ભગા બારડે ભજીયા પણ બનાવ્યા હતા. નોંધનીય છે કે સિદી આદિવાસી સમુદાયના યુવાનો દ્વારા ધમાલ નૃત્ય યોજાયું. પ્રધાનમંત્રીના પ્રિય મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
