Gujarati Video : અંબાજી નજીક તળાવમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા, તપાસ શરૂ
તળાવ પાસે ચંપલ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બંને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા.. આદીવાસી પરિવારનાં બાળકો તળાવમા રમતા રમતા પડયા હોય તેવું પ્રાથમિક અનુમાન છે.
Ambaji :ગુજરાતના(Gujarat) અંબાજી ગબ્બર માર્ગ પર જુબલીવાવ પાછળ જંગલમાં ઉંડા તળાવમાંથી બે બાળકોના(Children) મૃતદેહ મળ્યા. અંબાજી પાસે જંગલમાં બકરા ચરાવવા ગયેલા બે સગાભાઈ બહેનના મૃતદેહ તળાવમાંથી મળ્યા છે. તળાવ પાસે ચંપલ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બંને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા.. આદીવાસી પરિવારનાં બાળકો તળાવમા રમતા રમતા પડયા હોય તેવું પ્રાથમિક અનુમાન છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos