Gujarati Video : બનાસકાંઠાના અમીરગઢના ખારી ગામે જંગલમાં વૃક્ષોના નિકંદનનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિકોનો આરોપ છે કે ખારી ગામ આસપાસ કેટલાક શખ્સો જંગલમાં વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે..એટલું જ નહીં જંગલમાં વૃક્ષોને આગચંપી પણ કરી રહ્યાં છે.આ પ્રવૃતિ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે..અને આ અંગે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
બનાસકાંઠાના અમીરગઢના ખારી ગામે જંગલમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. વૃક્ષોના નિકંદન અંગે વારંવાર વન વિભાગને જાણ કરી હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.સ્થાનિકોનો આરોપ છે કે ખારી ગામ આસપાસ કેટલાક શખ્સો જંગલમાં વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે..એટલું જ નહીં જંગલમાં વૃક્ષોને આગ ચંપી પણ કરી રહ્યાં છે.આ પ્રવૃતિ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે..અને આ અંગે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Gujarati video: પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ video
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published on: Apr 30, 2023 09:51 PM