Rain Breaking: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ગોધરામાં અને ખેડામાં નોંધાયો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગોધરા અને ખેડાના માતરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.તેમજ રાજકોટના લોધિકામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગોધરા અને ખેડાના માતરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજકોટના લોધિકામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો વડોદરાના દેસરામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે બોટાદ જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રહેશે, જુઓ Video
આણંદમાં 2.5 ઈંચ, પેટલાદમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઉમરેઠમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે તો બીજી તરફ સાવલી, ઉમરગામ, ઠાસરા, મહેમદાબાદ, તારાપુરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાવનગરના મહુવામાં 1.5, ઘોઘંબામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ઘાનપુર, ગળતેશ્વર, વડોદરા, વસો, વીજાપુર, દાહોદમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
