ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થશે. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:56 PM

ગુજરાતમાં(Gujarat) રવિવારે 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણીની (Gram Panchayat Election) મંગળવારે મતગણતરી(Counting)  હાથ ધરાશે. જેમાં તમામ જિલ્લામાં મતગણતરી માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમાં બનાસકાંઠાની 530 ગ્રામ પંચાયતોની મત ગણતરીમાં 1400થી વધારે કર્મચારી જોડાશે. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

જ્યારે મહેસાણાની 100થી વધારે ગ્રામ પંચાયતોમાં મતગણતરી માટેની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.ભાવનગરમાં 11 મત ગણતરી સ્થળોએ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ગોધરા પોલીટેકનિક કોલેજમાં 65 ગ્રામ પંચાયતોની મત ગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો : AHMEDABAD : રેલ્વે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ ડિવિઝનના 2 રેલ્વે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

આ પણ વાંચો : કમલમમાં ઘર્ષણ મુદ્દે આપના છ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ, મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">