Gujarati Video : સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી સારુ પરિણામ આવ્યુ, વિદ્યાર્થીઓ ગરબા રમી ખુશી વ્યક્ત કરી

ઇતિહાસમાં પહેલી વાર એક જ મહિનામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપી દેવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરીણામ પરીક્ષાના દોઢથી બે મહીના બાદ આપવામાં આવતુ હતુ. જો કે આ વખતે વહેલા પરીણામ જાહેર થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 10:26 AM

ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયુ છે. જેમાં રાજકોટ શહેરનું પરિણામ 71.01 ટકા છે. જ્યારે રાજકોટ સદરનું પરિણામ 83.43 ટકા છે.

આ પણ વાંચો-ધોરણ 6 અને 10 માં નાપાસ થયેલો ઇસમ બન્યો ચાઈનીઝ સાયબર ક્રિમિનલ, ચીનથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ

ઇતિહાસમાં પહેલી વાર એક જ મહિનામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપી દેવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરીણામ પરીક્ષાના દોઢથી બે મહીના બાદ આપવામાં આવતુ હતુ. જો કે આ વખતે વહેલા પરીણામ જાહેર થયુ છે. રાજકોટ જિલ્લામાં સારુ પરિણામાં આવતા શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">