Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે માર્ગ મોકળો, સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે આપી મંજુરી, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી (Election) માટે માર્ગ મોકળો બન્યો છે. સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે મંજુરી આપી છે. રાજ્યપાલની (Governor) મંજુરી બાદ વિભાગ દ્વારા નોટીફિકેશન બહાર પાડવામાં આવશે. નોટીફિકેશન બાદ અનામત મુજબ બેઠક ફેરફાર કરવામાં આવશે.
Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી (Election) માટે માર્ગ મોકળો બન્યો છે. સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે મંજુરી આપી છે. રાજ્યપાલની (Governor) મંજુરી બાદ વિભાગ દ્વારા નોટીફિકેશન બહાર પાડવામાં આવશે. નોટીફિકેશન બાદ અનામત મુજબ બેઠક ફેરફાર કરવામાં આવશે.
7 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રસ્તો સાફ થઇ ગયો છે. 2 જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની ચૂંટણી પણ અટકી હતી. જો કે હવે રાજ્યપાલે સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને મંજુરી આપતા ટુંક સમયમાં આ ચૂંટણી યોજાઇ શકે છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો