AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : જામનગરમાં શ્રાવણી લોકમેળાના ફૂડ સ્ટોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, Video

Watch : જામનગરમાં શ્રાવણી લોકમેળાના ફૂડ સ્ટોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 2:25 PM
Share

સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના લોકમેળા (Lok Mela) પણ શરુ થઇ ગયા છે. ત્યારે જામનગરમાં તહેવારોને લઇને આરોગ્ય વિભાગ (health department) હરકતમાં આવ્યુ છે. મિઠાઇ તથા ફરસાણની દુકાનોમા ચેકીંગ તથા સેમ્પલ લેવાની અવિરત કામગીરી શરુ કરવામાં આવી છે.

Jamnagar : આગામી દિવસોમાં રક્ષાબંધન અને બાદમાં સાતમ-આઠમ સહિતના તહેવારો (Festivals) આવી રહ્યા છે.બીજી તરફ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના લોકમેળા (Lok Mela) પણ શરુ થઇ ગયા છે. ત્યારે જામનગરમાં તહેવારોને લઇને આરોગ્ય વિભાગ (health department) હરકતમાં આવ્યુ છે. મિઠાઇ તથા ફરસાણની દુકાનોમા ચેકીંગ તથા સેમ્પલ લેવાની અવિરત કામગીરી શરુ કરવામાં આવી છે. આજે વહેલી સવારે મહાનગરપાલિકાના ફુડ શાખા (Food department raid) દ્વારા શ્રાવણી લોકમેળાના ફૂડ સ્ટોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જે દરમિયાન ફુડ શાખા દ્વારા સ્ટોલધારકોને સ્વચ્છતા જાળવવા, વાસી ખોરાકના રાખવા સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 4 કિલો વડા, 2 કિલો બટેટા, 156 જેટલી બ્રેડ પાઉ, દાબેલીનો મસાલો, સહીતના વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે તહેવાર દરમિયાન ફુડ વિભાગ દ્વારા સતત આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે.

આ પણ વાંચો- Vadodara Video: નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર નવિન ભટ્ટે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, માંજલપુર પોલીસે કરી ધરપકડ, જૂઓ Video

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 28, 2023 10:26 AM
g clip-path="url(#clip0_868_265)">