Vadodara Rain update : મહિસાગર નદીમાં કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાયું, કાંઠા વિસ્તાર પાણીમાં ગરકાવ,જુઓ Video

|

Sep 18, 2023 | 10:51 AM

વડોદરાના પાદરા નજીક મહિસાગર નદીમાં (Mahisagar river) પૂરની સ્થિતિ છે. પાદરા નજીક મહિસાગર કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદી બે કાંઠે વહેતી થઇ છે. મહિસાગર નદીમાં કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે.

Vadodara Rain : વડોદરાના પાદરા નજીક મહિસાગર નદીમાં (Mahisagar river) પૂરની સ્થિતિ છે. પાદરા નજીક મહિસાગર કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદી બે કાંઠે વહેતી થઇ છે. મહિસાગર નદીમાં કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે.

આ પણ વાંચો-Kheda :ખેડા-વડોદરા જિલ્લાને જોડતા બ્રીજ ઉપર પાણી ફરી વળ્યાં, ઠાસરા અને ગળતેશ્વરના 20 જેટલા ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

પાનમ ડેમમાંથી મહિસાગર નદીમાં 2 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. મહિસાગર નદીના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ કાંઠા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video