Kutch: ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ભંગારના વાડામાં ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2023 | 5:21 PM

કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિસ્તારમાં ભંગારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે. GIDC વિસ્તારમાં આ આગ લાગી છે. GIDC વિસ્તારમાં આગ લાગવાને લઈ 4 જેટલા ફાયર ફાયટરની ટીમો સ્થળ પહોંચી હતી. ભંગારના સામાનમાં આગને લઈ સ્થાનિક ફાયર ટીમોએ તેને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં રાહતની વાત એ હતી કે, કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી

ગાંધીધામના ભંગારના વાડામાં આ આગની ઘટના બની હતી. જેને લઈ કંડલા ઝોનના ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. જોકે આગ વિકરાળ બની હતી. મોટા પ્રમાણમાં ભંગાર ગોડાઉનમાં ભરેલ હતુ અને તેમાં આગ લાગવાને લઈ વિકરાળ બની હતી. આગની ઘટનામાં ભારે નુક્સાન સર્જાયુ હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 26, 2023 05:20 PM