Gujarati Video : સુરતના જીલાની બ્રિજ નીચે કચરામાં લાગેલી આગ ઝુંપડાઓમાં ફેલાઇ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી

Gujarati Video : સુરતના જીલાની બ્રિજ નીચે કચરામાં લાગેલી આગ ઝુંપડાઓમાં ફેલાઇ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 3:13 PM

સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં જીલાની બ્રિજ નીચે કચરામાં આગ (Fire) લાગવાની ઘટના બની હતી. જો કે આગે થોડી જ વારમાં વીકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. કચરા બાદ આ આગ નજીકના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ફેલાઇ હતી.

ઉનાળો આકરો બનવાની સાથે ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં જીલાની બ્રિજ નીચે કચરામાં આગ (Fire) લાગવાની ઘટના બની હતી. જો કે આગે થોડી જ વારમાં વીકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. કચરા બાદ આ આગ નજીકના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ફેલાઇ હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગનું વિકરાળ સ્વરૂપ જોતા તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ફાયર ફાયટર્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગને કાબૂમાં લેવાનો ફાયર વિભાગે પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો-Gujarati Video : પોલીસ કેમ્પમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહ ઝાલાની ફાયરિંગ પ્રેક્ટિસ મામલે તપાસ તેજ, 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું ખુલ્યુ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">