સુરતમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ NRIની જમીન પચાવવાના કેસમાં 10 લોકો સામે નોંધાઈ ફરિયાદ

|

Feb 04, 2024 | 8:24 PM

જમીન પચાવી પાડવામાં સામેલ 10 લોકો સામે ગુનો નોંધાયો છે. સચિન પોલીસે નાનપપરાના સંજય શિંદે, લાલગેટના મહેરને ઝડપી પાડ્યો છે, તો દલાલોએ પન્ટરો સાથે મળીને બોગસ દસ્તાવેજથી જમીન વેચી હતી. આ કૌભાંડમાં સચિન ઉદ્યોગ સહકારી સંઘના લોકો પણ સામેલ હતા. જેમાં સંઘના પ્રમુખ, મંત્રી અને મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.

સુરતના વાંઝમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ NRIની જમીન પચાવવાના કેસમાં 10 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જમીન પચાવી પાડવામાં સામેલ 10 લોકો સામે ગુનો નોંધાયો છે. સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના કેટલાક લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સચિન પોલીસે નાનપરાના સંજય શિંદે, લાલગેટના મહેરને ઝડપી પાડ્યો છે, તો દલાલોએ પન્ટરો સાથે મળીને બોગસ દસ્તાવેજથી જમીન વેચી હતી. આ કૌભાંડમાં સચિન ઉદ્યોગ સહકારી સંઘના લોકો પણ સામેલ હતા. જેમાં સંઘના પ્રમુખ, મંત્રી અને મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો સુરત: 500 કરોડના ખર્ચે બનશે સરદારધામ, 2 હજાર વિદ્યાર્થીઓ રહી શકશે, જુઓ વીડિયો

Next Video