Surat: સુરતમાં કારે અડફેટે લેતા મોપેડ સવાર 3 ને ઈજા, અકસ્માત સર્જનાર વાહનચાલક દારુના નશામાં હોવાનો આરોપ, જુઓ Video
દારુના નશામાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં એક કાર ચાલકે દારુના નશામાં દારુ પીને અકસ્માત સર્જ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. કાર ચાલકે એક મોપેડને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. અકસ્માત બાદ કારમાંથી એક બોટલમાં શંકાસ્પદ દારુ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. કારમાં જ દારુ જેવા પ્રવાહી ભરેલ એક બોટલ મળી આવી હતી.

આ પણ વાંચોઃ Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video
કાર ચાલકને લોકોએ ઝડપી લીધો હતો. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી લઈને પોલીસને સોંપ્યો હતો. પોલીસ દ્વારા કાર ચાલકને ઝડપી લઈને તપાસની શરુઆત કરી હતી. પોલીસે કારને પણ જપ્ત કરી છે અને દારુ પીને કાર હંકારવાની દિશામાં તપાસ શરુ કરી હતી. આ માટે મેડીકલ કરવા સહિતની કાર્યવાહી શરુ કરાઈ હતી. અરવલ્લીના ભિલોડામાં પણ ગુરુવારે ચાર લોકોને એક નશાખોર કાર ચાલકે અડફેટે લીધા હતા.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 29, 2023 03:22 PM