અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાંથી માતા અનેયુવતીની લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાંથી માતા અનેયુવતીની લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી

| Edited By: | Updated on: Dec 21, 2022 | 5:41 PM

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાંથી  યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. જેમાં મણિનગરના ભુલાભાઇ પાર્ક પાસે અર્પિત શાહ નામના ડોક્ટરની કર્ણ હોસ્પિટલના કબાટમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે થોડા સમયની શોધખોળ બાદ યુવતીની માતાની લાશ પણ મળી આવી છે

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાંથી  યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. જેમાં મણિનગરના ભુલાભાઇ પાર્ક પાસે અર્પિત શાહ નામના ડોક્ટરની કર્ણ હોસ્પિટલના કબાટમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે થોડા સમયની શોધખોળ બાદ યુવતીની માતાની લાશ પણ મળી આવી છે. જેના પગલે પોલીસ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે આ મામલાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસે હોસ્પિટલ પહોંચી હત્યાની આશંકાના પગલે તપાસ હાથ ધરી છે. આ મૃતક યુવતીનું નામ ભારતી સોલંકી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભારતીને વધુ માત્રામાં દવા અથવા એનેસ્થેસિયા આપવામાં આવ્યું હોવાની શક્યતા જણાઇ રહી છે.